ચાલતી પટ્ટી

"આ બ્લોગના દરેક મુલાકાતી મિત્રનો સહ્રદયથી આભારી છું..મિત્રો,આપનો અભિપ્રાય આપતા રહેશો."-આપનો મિત્ર ભાવેશ રાવળ

03 April 2016

ધોરણ ૧૧ : નામાના મૂળતત્વો : ઘસારો - PPT

નમસ્કાર મિત્રો, ધોરણ ૧૧ : નામાના મૂળતત્વો વિષયના એક એકમ (વિષયાંગ : ઘસારો) નું પાવરપોઇન્ટ  પ્રેઝન્ટેશન આપની સામે અહીં મુકી રહ્યો છું.આશા છે આપને ઉપયોગી બનશે,