નમસ્કાર મિત્રો, અહીં વર્ગશિક્ષણમાં ઉપયોગી પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન
આપની સામે અહીં મુકી રહ્યો છું.આશા છે
આપને ઉપયોગી બનશે,અન્ય પ્રેઝન્ટેશન ટૂંક સમયમાં અહીં મુકાશે.
- (૧) 'ધોરણ ૧૧ : નામાના મૂળતત્વો : ' ઘસારો ' પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરો.
- આ પ્રેઝન્ટેશનમાં વપરાયેલા ફોન્ટ ડાઉનલોડ કરો.
- પ્રસ્તુતકર્તા : ભાવેશ કે.રાવળ,પાટણ
(૨) ધોરણ ૧૧ પ્રકરણ ૧ ભાગ ૧