ચાલતી પટ્ટી

"આ બ્લોગના દરેક મુલાકાતી મિત્રનો સહ્રદયથી આભારી છું..મિત્રો,આપનો અભિપ્રાય આપતા રહેશો."-આપનો મિત્ર ભાવેશ રાવળ

જનરલ નોલેજ

મિત્રો,આજના આ સમયમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાંપ્રત પ્રવાહો (Current Afairs) ને વિશેષ સ્થાન અપાય છે.વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહેવું જરૂરી બની ગયું છે.જનરલ નોલેજ માટે એક ઉપયોગી વેબસાઇટ આપની સામે મુકી રહ્યો છું,આશા છે આપને ગમશે.