ચાલતી પટ્ટી

"આ બ્લોગના દરેક મુલાકાતી મિત્રનો સહ્રદયથી આભારી છું..મિત્રો,આપનો અભિપ્રાય આપતા રહેશો."-આપનો મિત્ર ભાવેશ રાવળ

06 April 2016

ધોરણ ૧૧ નામાનાં મૂળતત્વો વિષયના પુસ્તકનું પ્રકરણ દીઠ વિભાગીકરણ

                      ભાગ 1                                          

પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારીભાષિક શબ્દો 
પ્રકરણ 2 વ્યવહારોની દ્રિ-અસર અને ખાતાના પ્રકાર   
પ્રકરણ 3 આમનોંધ                                                     
પ્રકરણ 4 હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો      
પ્રકરણ 5 પેટાનોંધો                                                   
પ્રકરણ 6 રોકડમેળ અને તેના પ્રકારો                                
પ્રકરણ 7 ખાસ આમનોધ
પ્રકરણ 8 ખાતાવહી - ખતવણી
પ્રકરણ 9 કાચું સરવૈયું                                               
પ્રકરણ 10 બેન્ક સિલકમેળ                                        
       
            ભાગ 2

પ્રકરણ 1  ભૂલ-સુધારણા       
પ્રકરણ 2 ધસારાના હિસાબો
પ્રકરણ 3 જોગવાઈઓ અને અનામતો
પ્રકરણ 4 હૂંડીઓ
પ્રકરણ 5 ધંધાકિય એકમોના નાણાકિય પત્રકો
પ્રકરણ 6 હિસાબી પધ્ધતિની પ્રણાલિકાઓ - ધારણાઓ, ખ્યાલો અને સિધ્ધાંતો 
પ્રકરણ 7 હિસાબી ધોરણો ; ખ્યાલ અને ઉદ્દેશો
પ્રકરણ 8 દેશી નામાપદ્ધતિ પરિચય 
પ્રકરણ 9 બિન વેપારી સંસ્થાના હિસાબો
પ્રકરણ 10 અપૂર્ણ (અધૂરી) માહિતી પરથી હિસાબો
પ્રકરણ 11 હિસાબી પદ્ધતિ અને કમ્પ્યૂટર