14
ફેબ્રુઆરી એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. ત્યારે આ દિવસને વધુ યાદગાર
બનાવવા માટે અમદાવાદના કેટલાક યંગસ્ટર્સે કંઈક ખાસ કર્યું હતું. તેઓએ
વૃદ્ધાશ્રમ પહોંચી આ દિવસનું સેલિબ્રેશન કર્યું હતું. વૃદ્ધ મા-બાપના
આર્શીવાદ લઇને
આ વેલેન્ટાઇન્સ ડેની અનોખી રીતે ઉજવણી કરી હતી.
દરેક લોકો આ દિવસની અલગ-અલગ રીતે ઉજવણી કરી રહ્યાં છે.આજે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટ અમદાવાદના સ્ટુડન્ટ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વેલેન્ટાઇન્સ ડેની અનોખી રીતે ઉજવણી કરી વૃદ્ધ મા-બાપનાં આશિર્વાદ લીધા હતા.
જીવનની ઢળતી સંધ્યાએ પોતાના દિકરાઓથી તડછોડાયેલા મા-બાપની સાથે યંગસ્ટર્સે તેમના સુખ દુખની વાતો કરી અને તેમને ખુશ કરવાનાં પ્રયાસ કર્યાં હતાં. વૃદ્ધોએ પણ અહીં પોતાના પૌત્ર-પૌત્રી સાથે આ પ્રેમનો દિવસ ઉજવતા હોય તેવી લાગણી અનુભવી હતી. અહીં કોલેજીયન્સ તડછોડાયેલા મા-બાપને ગુલાબ આપી અને મોં મીઠુ કરાવીને તેમના આર્શીવાદ લીધા હતી